Posts

Showing posts from 2019

" પરાગરાજ ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૯

Image
" પરાગરાજ  ના ગણરાજા" દ્વારા ગણેશ ઉત્સવ વર્ષ -૨૦૧૯ શ્રી સસિવેકાલુ ગણેશ,કર્ણાટક સંપૂર્ણ માટી માંથી બનેલા શ્રીજી " પરાગરાજ  ના ગણરાજા" એ આવર્ષે જે શ્રીજી ની સ્થાપના કરેલ છે તે કર્ણાટક રાજ્યના હમ્પી શહેર નજીક આવેલ બિરાજમાન શ્રીજી ના દર્શન ની ઝાંખી દર્શાવે છે . આ શ્રીજી સસિવેકાલુ ગણેશ આ નામથી ઓળખાય છે, ઇતિહાસ  નં : ૧ આ ગણેશજી નો એક ઇતિહાસ એ છે કે એકવાર શ્રી ગણેશજી એ ખુબ જ પ્રમાણ માં ભોજન આરોગ્યું હતું .જેથી તેમનું પેટ ફાટવાના આરે હોવાથી શ્રીજી એ તેને અટકાવવા માટે શ્રીગણેશજી એ ત્યારે પાસેથી પસાર થતા સર્પ(સાપ) ને પકડીને તેને તેમની ફાંદ પાર બાંધી ધીધો હતો આમ તેમને પોતાનું પેટ ફાટતા અટકાવ્યુ હતું. ઇતિહાસ  નં : ૨ આ ગણેશજી નો બીજો ઇતિહાસ એ છે કે ઈ.સ ૧૫૦૦ વર્ષ પૂર્વે વિજયનગર ના મહાન સમ્રાટ મહારાજ નરસિમ્હાજી (દ્વિતીય)  એ આ મંદિર ની સ્થાપના કરેલી હતી આ પ્રતિમા ની વિશિષ્ટતા એવી છે કે તે શીલા માંથી જ કોતરણી કરીને બનાવેલી હતી. શ્રીજી ના સ્વરૂપ ની માહિતી : શ્રીજી ની આ મૂર્તિ માં શ્રીગણેશજી ની ચારભુજાઓ દર્શાવેલા છે તેમાંથી ઉપર ના જમણા હાથમાં પરોણી છે. તેમજ નીચેના જમણા હાથ માં ત...